પ્રેમ આત્માનો - ભાગ 1

  • 2.7k
  • 1.1k

(ભાગ 1)ભુકાકૂતરી નામ નું એક રમણીય ગામ.... લીલી વનરાજી થી ઘેરાયેલું, ક્યાંક ક્યાંક ઊંચા ઘાસ થી આચ્છાદિત જમીન, પર્વતો ને તળેટી માં વસતુ ભુકાકુતરી નામ નું આ ગામ એટલે રૂઢિ અને પરંમપરા સાચવતા આવેલા વડીલો માટે જાણીતું.ગામની નજીક વહેતી વાત્રક નદી ગામના સૌદર્ય માં વઘારો કરતી કરતી પસાર થાય.ગામમાં વસતા દરેક ખેડૂત ને ત્યાં ગુગરાનો અવાજ કરતુ એ ગાયો નું ધણ, આંગણમાં પડેલા ઘાસ ના ઢગલા ઓ, અને ધોતિયા,, ઝભો પહેરી અને હા, માથે પાગડી પહેરી ફરતા ગામના ખેડૂતો અલગ જ છાપ મૂકી જાય.ગામના મુખિયા હરજીવન ભાઈ .... નાતે પટેલ