એક અનોખી સાહસ યાત્રા - 2 - ભોલુની સફર

  • 2.4k
  • 1.2k

આજે ભોલુને સ્કુલમાં રજા હતી. સવાર સવારમાં તૈયાર થઈને બહાર ફરવા નીકળવાનો પ્રોગ્રામ નક્કી કરીને રાખ્યો હતો. આજે એને એકલા જ ફરવાની ઇછ્હાં હતી અને કઈક નવુ જાણવાની જિજ્ઞાસા હતી. સવારમાં તૈયાર થઈને મમ્મીને કહે, “મા હું બહાર રામવા જાઉં છું.” આટલું કહીને ભાઈ તો નીકળી પડ્યા. ભોલુંનું ગામની જંગલના છેવાડે હતું. ગામથી થોડે દૂર જંગલ તરફ જાવ તો ઘટાદાર જંગલ શરુ થતું હતું જ્યાં વિવિધ જાતના પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ હતો. રખડતા રખડતા ભોલુ તો જંગલ તરફ આગળ વધવા લાગ્યો. આમ તો એ મિત્રો સાથે ઘણી વાર જંગલમાં ફરવા જતો પણ થોડે દૂર સુધી જ જતો. પણ આજે તો