સંધ્યા - 56

  • 2.1k
  • 1
  • 944

સંધ્યા એના લગ્ન વખતના દાંડિયારાસના દિવસની યાદમાં સારી પડી હતી ત્યાં જ હિંડોળા પર ઝુલતા જ સૂરજ બોલ્યો, "જો સંધ્યા આમ તું ઉદાસ થઈને હું તારાથી દૂર છું એમ ન વિચાર. પ્રત્યેક ક્ષણ હું તારી સાથે જ તારામાં જ શ્વસી રહ્યો છું. આપણો પ્રેમ અમર છે અને તું પણ મને મારા અહેસાસને અનુભવી જ શકે છે. પણ ક્યારેક મારા પ્રેમની તું કસોટી કરી લે છે. ખરું કહ્યું ને મેં?" એમ કહીને સૂરજે સંધ્યાને એના હાથ પર ચૂમતા પૂછ્યું હતું.સંધ્યાને જેવો સૂરજના હોઠનો એના હાથ પર સ્પર્શ થયો એ સાચો જ સ્પર્શ હોય એવો અહેસાસ સંધ્યાને થતા એ ફરી ખુશ થઈ