સ્ક્રોલ ડાઉન

  • 878
  • 1
  • 328

સમય કેટલો જલદી બદલાય છે, શાળામાં આપણે વાંચ્યું કે કેવી રીતે ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઇ અને જોતજોતામાં જ આખી દુનિયાની કાયા પલટ થઇ ગઈ, નવી નવી શોધ થઇ, નવા નવા આવિષ્કાર થયા! નવા ઉપકરણ શોધાયા અને લોકોનું જીવન ધોરણ ઉંચુ આવ્યું! લોકોની લાઈફ સ્ટાઇલ બદલાઈ, લોકો ગામડાઓ છોડી શહેર તરફ દોડ્યા, શહેરીકરણની શરૂઆત થઇ. બહુ ભૂતકાળમાં ન જઈએ અને અમુક વર્ષો રિવાઇન્ડ કરીશું તો આપણે સમયયાત્રા કરીને ઓફલાઈન યુગમાં પહોંચી જઈશું! ત્યારે સ્માર્ટફોન નોહતા, ઇન્ટરનેટ વાપરવું એટલું સરળ નોહ્તું. રીલ્સ, શોર્ટ્સ, યુટયુબ કે સોશિયલ નેટવર્કિંગ સાઇડ્સની શોધ થઇ નોહતી , ત્યારે ફોન બૂથ હતા. મારા પિતા બહાર ગામ જતાં