ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 32

  • 2.4k
  • 912

ઈન્સ્પેક્ટર ACP એક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૩૨ ગુના પરથી પડદો ઉંચકાયો છે.વાચક મિત્રો, ભાગ ૩૧ માં આપણે જાણ્યું કે, ઈન્સ્પેક્ટર AC એ, તેજપુર ગામનાં સરપંચ શીવાભાઈનાં મર્ડર, અને રૂપિયા પચાસ લાખની ચોરીવાળા કેસમાં સાચા ગુનેગાર કોણ હતા ? એ જાણી લીધું છે, પરંતુ પરંતુ પરંતુ....એ ગુનેગારોએ આ ગુનાને અંજામ કેવી રીતે આપ્યો ? બસ એટલું જ હવે જાણવાનું બાકી રહ્યું છે, અને એ પણ... ગુનેગારનાજ મોંઢે, અને એ પણ..... સમગ્ર ગામલોકોની હાજરીમાં. હા ઈન્સ્પેક્ટર AC, એ ગુનેગારોને તમામ ગામલોકોની વચ્ચે ખુલ્લા પાડવા માંગે છે, ને એટલેજ, આજે તેજપુર ગામનાં તમામ લોકોને ગામનાં ચોકમાં એકઠાં થવાં માટે અગાઉથી જાણ