શ્યામા ધ મોડર્ન મીરા

  • 968
  • 392

સાંજનો સમય હતો..... "દમણ" જેને ગુજરાત નું ગોવા પણ માનવામાં આવતું હતું... નાનકડું ટુરિસ્ટ માટે નું શહેર... દરિયાકિનારે વસેલું હતું..... દમણ ના દરિયાની ઠીક સામે કિનારા ને લગોલોગ એક હોટેલ "સિલ્વર" ના ત્રીજા માળ ના એક રૂમની બારી પાસે એક સ્ત્રી ઊભી હતી ...સફેદ ખાદી ની કુર્તી અને બ્લૂ જીન્સ.... કપાળે નાનકડી કાળા રંગ ની બિંદી... નાક માં થોડી મોટી નથણી..... સપ્રમાણ સ્વચ્છ ચહેરો....અને કથ્થઈ અને કાળા રંગ ને ભેગા કરી ને બનાવાઈ હોય એવા રંગ ની ઊંડી આંખો.... પરફેક્ટ માપ ના હોઠો અને એની ઉપર નાના બે તલ.... ખભા