માહી - એક ગાઢ રહસ્ય - 6

  • 3.6k
  • 2.2k

માહી અને સામજી બંને વાતો કરી જ રહ્યા હતા કે ત્યાં જ ઉપરથી કંઈક વસ્તુ પડવાનો અવાજ આવ્યો, માહી જે બધું ધ્યાનથી સાંભળી રહી હતી તે ડરવા લાગી અને ડરતાં ડરતાં જ એણે પુછ્યું, " કોણ છે ત્યાં ?....... કોણ છે ?"." ભુત તો ન‌ઈ હોય ને દીદી...." સામજીએ ડરતાં ડરતાં કહ્યું." ફરી ભુત ! એક વાર કહ્યુ ને ભૂત જેવું કંઈજ ના હોય. ચાલો આપણે ઉપર જ‌ઈને જોઈએ શેનો અવાજ છે?". કહેતા માહી સીડીઓ તરફ આગળ વધી. ડરતાં ડરતાં બંને ઉપરના રૂમમાં ગયા જ્યાંથી અવાજ આવ્યો હતો, રૂમમાં જતાં જ એમની નજર તુટેલી ફુલદાની પર પડી બારી ની પાસે