છેલ્લો પ્રેમ - 3 - એક કપ ચાય

  • 3.2k
  • 1.7k

નમસ્તે મિત્રો કેમ મજાના છેલ્લો પ્રેમ 3માં આપણે આગળ વધીએ . સોલંકી મનોજભાઇ 8401523670 કોઈ એ સાચું જ કહ્યું છે કે ખુશી માં કોઈ ને વચન કે પ્રોમિસ ના આપવી અને ગુસ્સામાં માં કોઈ ને કટુ વચન ના બોલવું કેમ કે આનું પરિણામ ખૂબ કઠિન અને દર્દ આપે છે ....તો ચાલો આગળ આશું ને તે દિવસે તેના બર્થડે પર તેને મારા પાસે ગિફ્ટ માં મારો ચેહરો બતાવવા નું કહ્યું અને મે પણ ખુશી માં પ્રોમિસ આપી દીધી અને આ બધી વાતો રાત્રે ફોન માં થઈ પણ એના પહેલા આંશુ ના જન્મ દિવસ પહેલાં નો મારો એક દિવસ ની વાત કરું