ધૂપ-છાઁવ - 127

(13)
  • 1.5k
  • 1
  • 708

અમદાવાદ તરફ રવાના થવા અપેક્ષાએ પોતાનું ફ્લાઈટ પકડી લીધું..તે વિચારી રહી હતી કે સમય મારી સાથે કેવો ખેલ ખેલી રહ્યો છે..આ દિવસ તેની જિંદગીનો યાદગાર દિવસ હતો..ધીમંત શેઠ તેની રાહ જોતાં એરપોર્ટ ઉપર ઉભા હતા...હવે આગળ...અપેક્ષા નીચે ઉતરતાં જ પોતાના ધીમંતને વળગી પડી અને તેની આંખમાંથી ગરમ ગરમ અશ્રુ ધીમંતના હાથ ઉપર સરી પડ્યા જેણે ધીમંતને લાગણીસભર બનાવી દીધો."માય ડિયર અપુ.." ધીમંતે પોતાની અપેક્ષાને પોતાના આલિંગનમાં લઈ લીધી..અપેક્ષાના આંસુ પાછળના રાઝથી તે અજાણ હતાં પરંતુ તે એવું જાણતાં હતાં કે અપેક્ષા ખૂબજ નાજુક દિલની વ્યક્તિ છે જે ક્યારે પણ ડિપ્રેશન માં સરી પડે તેમ છે.તેમને થયું કે અપેક્ષા પોતાના વગર