ખરો જીવન સંગાથ - 8

  • 2k
  • 1.1k

વીતી ગયેલી વાત... ઝીલ અને શિવા બાળલગ્ન બાદ સમાજ સમક્ષ ફરી લગ્ન કરવાનું નક્કી કરે અને પોતાના મમ્મી પપ્પાને એ વાત જણાવે છે.. શિવાના મમ્મીને આ લગ્ન મંજૂર નથી કારણ શિવા અને ઝીલ એકબીજાને સાચે પ્રેમ કરે છે? એ પ્રશ્ર્ન મનમાં ઉદ્દભવે છે જેના નિરાકરણ માટે તેમના પ્રેમની પરીક્ષા લેવામાં આવે છે.. શિવાના મમ્મી પપ્પા બંનેને કોઈ બીજા જ પાત્રને મળાવે છે અને બંનેને તે પાત્ર ગમી ગયું છે તેવું જૂઠાણું ઝીલ અને શિવાને કહેવામાં આવે છે...હવે આગળ... શિવા આવતા વેત જ ગુસ્સાથી બોલ્યો ઝીલ કયાં છે તું...? બહાર આવ જલદી મારે કંઈક પુછવું છે..? ઝીલ તરત જ રુમમાંથી બહાર