પ્યારની ખતાં, દિલની વફા

  • 2.6k
  • 1
  • 938

પ્યારની ખતાં, દિલની વફા"આ દુનિયા માં સાચ્ચો પ્યાર શક્ય જ નહિ! હું તો માનતી જ નહિ ને..." સવિતા એ એક અલગ જ અદા થી કહ્યું, જાણે કે પોતે એણે એનો અનુભવ ના હોય?!"અરે ઓય, એવું થોડી હોય! બધા લોકો કઈ વળી એવા ના હોય! અમુક લોકો સાચ્ચો લવ પણ કરતા હોય છે..." મીના એ પણ કહ્યું. "અરે... મને તો એવું લાગે છે કે સવિતા ને આનો કોઈ પ્રતક્ષ અનુભવ થયો છે!" રામે કહ્યું તો રૂમ માં રહેલા બધાં જ લોકો એકસામટા જ હસી પડ્યા અને બધા એ એમનું ધ્યાન હવે સવિતા શું કહેશે એના પર કેન્દ્રિત કર્યું!"ઓય એક્સક્યુઝ મી! મને