ખરો જીવન સંગાથ - 6

  • 2.1k
  • 1
  • 1.1k

વીતી ગયેલી વાત... શિવાના ફરી લગ્ન કરવાના પ્રસ્તાવથી ઝીલ ભુતકાળને વાગોળે છે પણ પોતાના પરીવારની વિદાય બાદ ઝીલ સાસરીમાં જ રહીને મોટી થઈ હતી. શિવા અને ઝીલના બાળલગ્ન બાબતની વિચારવા સુધ્ધાંની મનાઈ તેના મમ્મીએ ફરમાવેલી.. આમ છતાં શિવાના ફરી લગ્ન કરવાના પ્રસ્તાવથી ઝીલ સહમત થાય છે અને બંને લગ્ન કરવાના નિણૅયથી પોતાના મમ્મી પપ્પાને અવગત કરવા મકકમ છતાં તેઓને કેવી રીતે મનાવવા તે વિચારતા બાઈક પર નિકળી જાય છે.. હવે આગળ... મમ્મીએ બાઈકનો અવાજ સાંભળ્યો જેથી તેઓ બહાર આવતા ખીજાતા બોલ્યા... કયાં હતો શિવા આજે ખબર છે ને બહાર જવાનું છે... અરે ઝીલ તું અહીં અચાનક કેમ..? મમ્મી હું જ