ખરો જીવન સંગાથ - 4

  • 2.6k
  • 1.4k

વીતી ગયેલી વાત... શિવા ઝીલને ફરી લગ્ન બંધને બંધાવા કહે છે ને ઝીલ પોતાનો જવાબ વિચારીને સવાર સુધીમાં આપવા કહે છે.. ઝીલ પોતાના બેડ પર આડી પડીને ભુતકાળમાં બનેલી ઘટનાઓ યાદ કરે છે કે કેવી રીતે પોતાના અને શિવાના લગ્ન થયા હતા ને પછી અકસ્માતમાં પોતાના પરીવારને ગુમાવી બેઠી હતી ને પછીથી તે પોતાની સાસરીમાં જ રહેતી હતી અને એ પણ કે શિવાના મમ્મીને તે વહુ તરીકે પસંદ નહોતી... હવે આગળ...ઝીલ સ્વભાવે એકદમ કહ્યાગરી પણ બાળપણથી જ દરેક પળને મોજમજા ને આનંદથી જીવી લેવા ટેવાયેલી.. પણ એકાએક એના જીવનમાં સ્વજનોની વિદાયથી એ ઘણી ગુમસુમ રહેતી પણ સાસરીમાં શિવા સાથે એ