ખરો જીવન સંગાથ - 2

  • 2.8k
  • 1.6k

વીતી ગયેલી વાત.... અમાસની અંધારી રાતે એકલી રહેતી ઝીલના ઘરના બારણાં પર ટકોરા થાય છે... ઝીલ ગભરાહટમા સલામતી માટે લાકડી લઈને બારણાં પાસે આવીને પુછે છે કે કોણ છે ને બહારથી શિવાનો અવાજ આવતા તે ઘરની અંદર આવે છે અને બંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ઝીલ શિવાને અડધી રાતે આવવાનું કારણ પૂછે છે... હવે આગળ... આમ તો આપણે હંમેશા લડતા રહીએ છીએ પણ...ઝીલ.. શિવા અચકાતા બોલ્યો.. પણ શું શિવા..? શું થયું છે..?તું ગભરાય છે શા માટે અને એ પણ મારાથી.. આ વાત હજમ નથી થઈ રહી હો.. ચાલ હવે બોલ.. તું મને ડરાવ નહિ અને બધું ઠીક તો છે