ખરો જીવન સંગાથ - 1

(11)
  • 5.4k
  • 1
  • 2.5k

અમાસની અડધી રાતે એકાએક ઘરનું અનેક વાર બારણું ખખડ્યું, (ઘરમાં એકલી રહેતી ઝીલના ઘરે બહુ ઓછા લોકો આવતા જતાં પણ આમ અડધી રાતે...) અત્યારે કોણ હશે? ગભરાહટ સાથે બોલતા ઝીલ બારણાં તરફ ધીમે પગલે વધી રહી ને મનમાં હનુમાન ચાલીસા ગણગણતી હતી. ઝીલે પોતાની સલામતી માટે હાથમાં લાકડી પણ લઈ લીધી અને પછી બારણાં પાસે આવીને હિંમત ભેગી કરીને બોલી...કોણ છે બહાર ? અત્યારે શું કામ છે? જે પણ હોય તે કાલ સવારે આવજો.. હું અત્યારે બારણું ઉઘાડવાની નથી. અરે ઝીલ જલદી બારણું ઉઘાડને હું આવી ઠંડીમાં બહાર જ બરફ બની જઈશ, બહાર તો જો કેટલી ઠંડી છે...બહારથી કોઈ યુવાન