વાહ રે માનવજાત

  • 3.1k
  • 1
  • 1.1k

વિશ્વનો પ૦૦૦ કે દોઢ લાખ વર્ષ જુનો ઈતિહાસ જોયો છે, દોઢ લાખ વર્ષ જુના પીરામીડ અને મમીઓ જોવા મળે છે ભુગર્ભ માં, પણ ભારતની હીંદુ સંસ્કૃતિ જેમાં શિવાલયો નો ઈતિહાસ અદભુત છે.. હિમાલયની તળેટીમાં અદભુત એવા રહસ્ય મી જગ્યાઓ છે જેનો ઉલ્લેખ શિવ પુરાણ, સ્કંદ પુરાણમાં થયો છે...આપણી તો અબુજ અભણ પ્રજા અભિમાન વશ નાત જાત અને ઉચ નીચ માં પડી છે.. ધન્યતા મને એ વાતની છે કે મેં એ ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે કે જ્યાં શ્રીકૃષ્ણ ના જન્મ સંસ્કાર કરનાર અને આખી કૃષ્ણ સંહિતા લખનાર ગુરુ ગર્ગાચાર્ય પૂર્વજ હતા..જેમણે આ ભેદભાવ ક્યારેય કોઈ પ્રત્યે રાખ્યો નથી, એ