આત્મા નો પ્રેમ️ - 6

  • 2.3k
  • 1.3k

બીજે દિવસે બપોરે નિયતિ હેતુના ઘરે આવી. અલકા માસી હેતુ ક્યાં છે?જોને કોલેજથી આવીને સવારની પોતાના રૂમમાં બેઠી છે નીચે આવી જ નથી આજે તો જમવાનું પણ જમી નથી ખબર નહિ શું થયું છે આમ તો છે ને કાલે તમે લોકો પિક્ચર જોઈને આવ્યા પછીનો તેનો મૂડ અપસેટ છે પણ મને કહેતી નથી કે શું થયું છે? સારુ માસી તમે થાળી તૈયાર કરો આજે મારી બેનપણી ને હું જમાડીશ એટલું કહી નિયતિ ઉપર આવી ત્યારે હેતુ પોતાની બુક્સ માં કઈ લખી રહી હતી અને મોબાઇલમાં મેસેજ વાંચી રહી હતી.. નિયતિએ કહ્યું આજે મેડમ કેમ જમ્યા નહીં? નીચે જ તમારી ફરિયાદ