નો ગર્લ્સ અલાઉડ - ભાગ 22

  • 3.5k
  • 2.3k

હોટલમાં લંચ કરીને અનન્યા અને આદિત્યની ટીમ દિલ્હીથી ચંડીગઢ માટે રવાના થઈ. આ ફલાઇટમાં અનન્યા અને આદિત્યની સીટ અલગ અલગ દિશાએ હતી. જ્યાંથી જે તેઓ ન એકબીજા સાથે વાત કરી શકતા હતા કે ન એકબીજાને જોઈ શકતા હતા. પરંતુ બંનેનું મન એકબીજામાં જ ખોવાયેલું હતું. અનન્યા હેડફોનને કાને લગાવીને સોંગ સાંભળવા લાગી. જ્યારે આદિત્ય પોતાના પ્રોજેક્ટ, ડાયરેક્ટર સાથે એડ રીલેટેડ વાતો કરવા લાગ્યો. આ એડમાં મુખ્ય બે એક્ટર કામ કરવાના હતા. જેમાં એક ફિમેલ એક્ટ્રેસ હતી જ્યારે એક મેલ એક્ટર હતો. તે બંનેના પીક્સ જોઈને આદિત્ય એ મનમાં જ કઈક નક્કી કરી નાખ્યું. પરંતુ આદિત્યે પોતાની ટીમને આ વિશે કોઈ