અણગમતો સ્પર્શ

(13)
  • 3.5k
  • 1k

પ્રિયા હોસ્પિટલના બિછાને પડી હતી. ન તો તેનામા પથારીમાથી ઊઠવાની શક્તિ હતી. કે ના આંખો ઉઘાડી પોતે કયા છે એ જોવાની શક્તિ હતી. પ્રિયાની આ હાલતથી સાવ અજાણ તેનો સમગ્ર પરિવાર ગામડે હતો. અહિની સરકારી હોસ્પિટલનો સ્ટાફ પણ જાણે પરાણે પ્રિયાની સારવાર કરતો હોય એમ તેની સાથે વર્તતો હતો. ગર્ભવતી પ્રિયાને હોસ્પિટલમા દાખલ કરાવીને સુજય ત્યાથી ગાયબ થઈ ગયો હતો. કારણ કે તેણે માત્ર મોજ કરવા ખાતર જ પ્રિયા સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. તેનો ઈરાદો પ્રિયા સાથે લગ્ન કરવાનો બિલકુલ ન હતો. પ્રિયા જયારે તેના સંતાનની કુંવારી