સાચી મિત્રતા

  • 2.2k
  • 814

આ વાતૉ મિત્રતા પર આધારિત છે.આ વાતૉની શરૂઆત અમદાવાદ શહેરની એક કૉલેજમાં ભણતા સ્ટુડન્ટસની છે.સાહિલ,પ્રિયા,કરન,હષૅ આ બધા એક કોલેજમાં સાથે ભણતા હતા.સાહિલ અને પ્રિયા બંને બેસ્ટ ફેન્ડ હતા અને કરનને પ્રિયા પોતાનો ભાઈ માનતી હતી.હષૅ અને કરન બંને ખાસ મિત્ર હતા ને સાહિલ અને પ્રિયા પણ તેને મિત્ર માનતા હતા.આ બધાનું કોલેજમાં ખૂબ માન હતું.બધા જયાં જાય સાથે જ હોય.હવે જોઈ કે સાહિલને પ્રિયા કંઈ રીતે ફેન્ડ બન્યા.સાહિલ અને પ્રિયા બંને સાથે જ આ કોલેજમાં આવ્યા હતા પણ સાહિલ એક ખૂબ જ ખરાબ છોકરો હતો તે કોઈપણ ગલ્સૅ સાથે મજાક-મસ્તી કરે તેને ડેટ પર લઈ જાય. રોજ એક નવી છોકરી