ધૂપ-છાઁવ - 126

(13)
  • 2.4k
  • 2
  • 1.2k

ઓફિસનું બધું કામ ગોઠવાઈ ગયું હતું એટલે અપેક્ષા હવે ઈન્ડિયા પરત ફરવાનું વિચારી રહી હતી..એ દિવસે રાત્રે તેને થયું કે, આટલે બધે દૂર આવી છું..ફરી ક્યારે અહીં આવવાનું થાય કંઈ નક્કી પણ નથી તો શું કરું ઈશાનને એકવાર મળી આવું..??અને થાકેલી હોવા છતાં તેની ઉંઘ હરામ થઈ ગઈ અને તે ઈશાનના વિચારોમાં ખોવાઈ ગઈ...ઈશાનને મળવા જવું કે ન જવું?વિચારોના વમળમાં ખોવાયેલી તેને ક્યારે ઉંઘ આવી ગઈ તેની તેને પણ ખબર ન પડી..રૂટિન મુજબ સવારે તે ઓફિસ જવા માટે નીકળી ગઈ અને બપોરે તેણે પોતાની ભાભી અર્ચનાને ફોન કર્યો કે, છેક અહીંયા સુધી આવી છું તો ઈચ્છા છે કે સ્વામી શ્રી