ફાઇટર

  • 1.8k
  • 1
  • 710

ફાઇટર- રાકેશ ઠક્કર નિર્દેશક સિધ્ધાર્થ આનંદની ફિલ્મ ‘ફાઇટર’ ને વાયુસેના પરની એક ખાસ ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે. બોલિવૂડે પહેલી વખત વાયુસેના પર એક અસલ ફિલ્મ બનાવી છે. એમાં હીરો-હીરોઇનનો જબરદસ્તી રોમાન્સ નથી. કોઈને ‘પઠાન’ કરતાં સારી તો કોઈને ‘પઠાન’ થી ખરાબ લાગી છે. પસંદ અપની અપની તો રહેવાની જ છે. ‘પઠાન’ ની વાર્તામાં વધારે સ્વતંત્રતા લીધી હતી. ‘ફાઇટર’ માં લૉજીક વાપર્યું છે. આકાશમાં વિમાનોની લડાઈ નકલી લાગતી નથી. આ વિષય પર કંગનાની ‘તેજસ’ આવી ચૂકી છે. એ ઉપરાંત ફિલ્મની સરખામણી હોલિવૂડની ‘ટોપ ગન’ વગેરે સાથે થઈ રહી હોવા છતાં રિતિક અને દીપિકાની પહેલી વખત દેખાયેલી જોડીને કારણે અલગ લાગી