આત્મા નો પ્રેમ️ - 4

  • 2.6k
  • 1.5k

નિયતિ પોતાના ઘરે જતી રહી બપોરના બરોબર અઢી ના ટકોરે નિયતિ હેતુના ઘરે આવી હેતુનો રોજનો ડ્રેસ એટલે બ્લુ જીન્સ અને વાઈટ કુરતો હેતુ પહેરીને નીચે ઉતરી વાળ એમનેમ બાંધી લીધા હતા હેતુ ક્યારેય વાળ ઓળાવતી નહીં. નિયતિએ હેતુને જોઈને કહ્યું અરે આ શું પહેર્યું છે આપણે કોઈ શોક સભામાં જાઈએ છે તો વાઈટ કલરનો કુરતો પહેરીને આવી છે અત્યારે આપણે પિક્ચર જોવા જવાનું છે તો કોઈ મસ્ત કપડાં પહેરીને આવ....હેતુ એ કહ્યું હું તો આજ કપડાં પહેરીને આવવાની છું તારે મારી સાથે પિક્ચર જોવા આવવું હોય તો આવ હું કપડાં બદલવાની નથી.... હેતુ એટલું બોલી અને સોફા ઉપર બેસી