સપનાનાં વાવેતર - 38

(45)
  • 4.4k
  • 2
  • 3.1k

સપનાનાં વાવેતર પ્રકરણ 38સંજય શશીકાન્ત ભાટીયા. ઉંમર ૩૬ વર્ષ. લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરી. ધંધો: સટ્ટો જુગાર ગુંડાગર્દી. સંજયના પિતા શશીકાંત ભાટિયાએ પણ આખી જિંદગી ખોટાં કામ જ કર્યાં. લોકો સાથે છેતરપિંડી કરી. હવામાં સ્કીમો બનાવી અને લોકો પાસેથી પૈસા પડાવ્યા. ચાલ ચલગત પણ સારી નહીં. એ જ વારસો દીકરામાં આવ્યો. શશીકાન્ત જ્યારે જ્યારે પણ પૈસાના મોટા ચક્કરમાં ફસાઈ જાય ત્યારે પિતરાઈ ભાઈ રશ્મિકાંત જ એને મદદ કરે. બે થી ત્રણ વાર રશ્મિકાન્તે એને મોટી રકમ ધીરીને જેલ જતો બચાવી લીધો. એ શશીકાન્તનું પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થઈ ગયું. સંજય ભાટીયા પરણેલો હતો. એને દસ વર્ષની એક બેબી પણ હતી છતાં