અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 1

  • 5.6k
  • 1
  • 2.4k

મોક્ષ અતિ અતિ સુલભ છે પણ ‘જ્ઞાની પુરુષ’ નો ભેટો થવો અતિ અતિ દુર્લભ છે! અને તેની ઓળખાણ પડવી એ તો અતિ અતિ સો વખત દુર્લભ, દુર્લભ, દુર્લભ છે!‘પરમ સત્ય જાણવાના કામી’ને જ્ઞાની પુરુષનું વર્ણન, ઓળખાણ શી રીતે પડે? શી રીતે ઓળખાય?જ્ઞાની પુરુષની ઓળખાણ એકમાત્ર તેમની વીતરાગ વાણી ઉપરથી થઈ શકે. બીજું કોઈ સાધન આ કાળમાં નથી. પૂર્વેના કાળમાં તો લોકો એટલા બધા ડેવલપ થયેલા હતા, કે જ્ઞાનીની આંખ જોઈને તે વીતરાગતા ઓળખી જાય. જ્ઞાની પુરુષ સમયમાત્ર વીતરાગતા વિહોણા ના હોય !બાકી, જ્ઞાની પુરુષને એમના ગુણોથી ઓળખવા જોઈએ. પણ એમન