પ્રેમ ને પાર મનન

  • 2.4k
  • 832

પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમન જને કોઈ,જો જન જાને પ્રેમકો જુદા ન હો કોઈ.પ્રેમ શબ્દ અઢી અક્ષરનો શબ્દ ગહન લાગણી ભાવ અને આદર્શ સભર શબ્દ છે .પ્રેમ એ વ્યક્તિનિષ્ઠ અને સાર્વજનિક હોય શકે .પ્રેમની ભીતર રહેલાનો પ્રેમ એ વ્યક્ત કે અવ્યક્તની સાથે પણ હોય શકે જાણીતા જ પ્રેમના રુપમાં બંધાય તેવુ નથી. જાણે અજાણે પ્રેમ પણ તેના રુપમાં સતત વહી રહે.જેમની સાથે પ્રેમ જાગે તે સતત તેના મનને ચિંતન માં વ્યસ્ત રહે .પ્રેમ વ્યક્તિ નિષ્ઠ પણ હોઈ શકે .કારણ કે જાણે અજાણે કોઈ જોડે પ્રેમ થાય તો તેમના વિશે સતત પ્રવૃત રહે પણ દજે પ્રેમ ખ્