અત્યાર સુધી.... પ્રથમ રાત્રે સ્વપ્ન આવતા વૈભવીની ઊંઘ કચવાઈ હતી. બીજા દિવસે પર્વતના શિખર પરનું અનુપમ દ્રશ્ય બધા પોતાની આંખોમાં ભરી ઘણું સારું મહેસૂસ કરે છે. રાતે ફરી વાર ડરાવનું સ્વપ્ન વૈભવીને ડરાવી જાય છે. ત્યાર બાદ પહેરો આપતી વખતે પણ કોઈ અદ્રશ્ય અવાજ વૈભવીને તેની દિશામાં જવા પ્રેરે છે. અને વૈભવી ભાન ભૂલી અવાજની દિશામાં ચાલી મૂકે છે. હવે આગળ.... વેમ્પાય્યાર Part 3 " નિયતિ.... નિયતિ.... ઉઠ... વૈભૂ ક્યાં છે?" બધા કરતા વહેલી ઉઠી ગયેલી સુનિધિ પોતાના ટેન્ટમાંથી બહાર નીકળી ત્યારે નિયતિ સૂઈ રહી હતી. જ્યારે વૈભવીનો ક્યાંય અતોપતો ના