ધૂપ-છાઁવ - 125

(15)
  • 2.3k
  • 1
  • 1.2k

ધીમંત શેઠના યુએસએમાં બિઝનેસ શરૂ કરવાના નિર્ણયથી અપેક્ષા ચિંતામાં સરી પડી હતી અને ચિંતા જીવતા માણસની ચિતા સમાન છે... અપેક્ષા વિચારી રહી હતી કે, હું ઈશાનને સેટલ કરીને આવી છું અને હવે તેનાથી દૂર રહેવા ઈચ્છું છું અને મારું તકદીર મને તેની પાસે..તેની નજીક શું કામ લઈ જાય છે?? હે ભગવાન...!! અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો... પછી તેને થયું કે.... આ ડીલ જ હું કેન્સલ કરાવી દઉં તો..?? હવે આગળ.... અપેક્ષાએ યુએસએ ની આ ડીલ કેન્સલ કરવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ ધીમંત શેઠ તે બરાબર પાકું કરીને આવ્યા હતા હવે તેમાં કોઈ ફેરફાર થાય તેમ નહોતો.... એક અઠવાડિયું