સપનાનાં વાવેતર - 36

(58)
  • 4.7k
  • 2
  • 3.2k

સપનાનાં વાવેતર પ્રકરણ 36અનિકેતની સિદ્ધિ પરોક્ષ રીતે હવે કામ કરી રહી હતી. અંજલિના આમંત્રણ પછી અનિકેત સુજાતા બિલ્ડર્સની ઓફિસે ગયો હતો અને પછી ત્યાંથી અંજલીના બંગલે પણ ગયો હતો. ત્યાં એને અંજલીના સ્વ. પિતા રશ્મિકાંતના આત્માનો અનુભવ થયો હતો અને એમની સાથે વાતચીત પણ કરી હતી.રશ્મિકાંત પાસેથી અનિકેતને એમનાં પત્નીનું નામ નીતાબેન અને ભત્રીજાનું નામ સંજય છે એવી જાણ થઈ હતી. અનિકેતે આ બંનેનાં નામ દઈને અંજલી સાથે વાત કરી એટલે અંજલીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. " તમે ગુરુજીને કેટલા સમયથી ઓળખો છો ? " નીતાબેન બોલ્યાં. " મારો એમની સાથેનો પરિચય બહુ જૂનો નથી. છેલ્લા એક બે વર્ષથી