પ્રેમ સમાધિ - પ્રકરણ-37

(25)
  • 2.9k
  • 2
  • 2k

પ્રેમ સમાધિપાર્ટ – 37કાવ્યાએ કલરવને કહ્યું કલરવ જો ને કેવી રળીયામણી પૂનમની રાત છે. આપણે અધૂરા જીવ પ્રેતયોનીમાં છીએ... કાશ આપણને પ્રેમદેવતા શરીર હોય એમ એમ સ્પર્શનો પ્રેમનો ..સ્પર્શે..એહસાસ થાય.. આજે મને આપણી પ્રથમ મુલાકાત પહેલી નજરનો પ્રેમનો એહસાસ યાદ આવી રહ્યો છે અને તું ભૂતકાળનાં ભુતાવળને વાગોળી રહ્યો છે. કલરવ મીઠો ટહુકો... તારાં એ પ્રેમ આનંદ યાદ કરવાં છે... કાશ મારું શરીર હોત મારી આંખોમાંથી પ્રેમાંસુ વરસી રહ્યાં હોત... કલરવ ...”કલરવનો જીવ પ્રેમ સ્પંદન સાંભળી જાણે કાવ્યાનો સહવાસ યાદ કરવા લાગ્યો... એણે કહ્યું પ્રેતયોનીમાં છીએ એકબીજાનાં જીવને સમજી સાંભળી તો રહ્યાં છીએ... ચાલ પ્રેમદેવતાને આજીજી કરીએ કરગરીએ આપણને સ્પર્શનાં