ચોરોનો ખજાનો - 52

  • 2.5k
  • 1.3k

પ્લાન કોનો..? सुमंत: जी सरदार, हम सब यहां से निकल चुके है। क्या आप ठीक है? डेनी के बारे में कुछ पता चला? જ્યારે સુમંત અને રાજ ઠાકોર પોતાના બધા સાથીઓને લઈને જહાજ વાટે નદીમાંથી બહાર નીકળીને ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આગળ વધી રહ્યા હતા. જ્યારે સુમંત ના ફોનમાં નેટવર્ક આવ્યું એટલે તેણે સિરતને ફોન કર્યો અને તેના અને ડેની ના સમાચાર પૂછ્યા. सीरत: हां दादा, मैं ठीक हु, हम उसे ढूंढ लेंगे। आप आइए, डेनी भी आ रहा है। वो भी बिलकुल सही सलामत। मेहमानों का स्वागत करने केलिए तैयार रहिएगा। दुश्मन वापिस आ चुका है। आप अपना और हमारे