સપનાનાં વાવેતર - 35

(60)
  • 5.3k
  • 2
  • 2.8k

સપનાનાં વાવેતર પ્રકરણ 35અનિકેત ઉપર સુજાતા બિલ્ડર્સ બાંદ્રા થી કોઈ અંજલિનો ફોન આવ્યો હતો. અંજલી એને કોઈપણ હિસાબે મળવા માગતી હતી. એના આમંત્રણને માન આપીને અનિકેત એને મળવા માટે બાંદ્રા સુજાતા બિલ્ડર્સની ઓફિસે ગયો હતો. " તમારા વિશે સાંભળ્યું છે એના કરતાં તમારામાં વધારે એનર્જી અને પ્રતિભા મને દેખાય છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ ! તમને અહીં બોલાવવા પાછળ મારો પોતાનો એક ચોક્કસ હેતુ છે અને સ્વાર્થ પણ છે. " અંજલી બોલતી હતી. " સુજાતા બિલ્ડર્સનું અમારું બહુ મોટું એમ્પાયર છે. અત્યારે બાંદ્રામાં 3 મોટી રેસીડેન્સીયલ સ્કિમો ચાલે છે અને એક શોપિંગ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. એક સ્કીમ ખાર લિંકિંગ રોડ