સપ્ત-કોણ...? - 20

  • 2.1k
  • 1k

ભાગ - ૨૦'હવે શું? આગળ શું થયું હશે અને કોણ હશે આ ઘટના પાછળ?' એમ વિચારતા ત્રણેય એકબીજાના મોં જોવા લાગ્યા.ઇન્સ્પેક્ટર ઉમેશે જીવાને ફરીથી બોલાવ્યો, "જો જીવા, હજી પણ સમય છે, તે સીસીટીવી કેમેરાની સાથે કોઈ ચેડા તો નથી કર્યા ને? હજી એક તક આપું છું, સાચેસાચું બકી જા નહિતર જેલની હવા ખાવા તૈયાર રહેજે.""સાયેબ, અતાર હુધી મે જે કાય કીધું એ હાચું જ સે, હું આ ઓરડા હુધી આયો'તો પણ બારણું ન ઉઘડ્યું એટલે પાસો જતો રયો. સંતુના હમ, હું હાચું બોલુ સુ.""શું કરવા આવ્યો હતો તું? ચોરી કરવા?""ના ના સાયેબ, આ હવેલીનું ને આ પરિવારનું લુણ ખાધું સે,