Couple Love

  • 2.3k
  • 900

ખાસ વ્યક્તિ.. જો કોઈ ખાસ વ્યક્તિ સાથે દિવસ માં એક વાર પણ વાત ન થાય તો મન બેચેન કેમ રહે છે? કેમ કશું ગમતું નથી??વાત કરવી હોય ને ન થાય ત્યારે જ આપણને આપણાં જીવનમાં તેનું મહત્વ સમજાય..દરેકની લાઈફમાં એક એવી ખાસ વ્યક્તિ હોય જ છે...જેનો ફોન આવવાની સાથે જ આંખોમાં ચમક આવી જાય...જેની સાથે વાત કરવાથી આપણને અનહદ ખુશી મળે…મન બસ એને અને એના એક કોલ માટે ઝંખતું હોય ..આવી સ્ટ્રેસફૂલ લાઈફમાં જો આવું કોઈક હોય ..જેની પાસે જઈ મન હળવું કરી શકાય..તો એને તમારાથી કદી દૂર ન કરતાં .. કારણ કે દૂર હોવા છતાંય પાસે હોવાનો અહેસાસ એજ