પ્રેમ સમાધિ - પ્રકરણ-34

(30)
  • 3k
  • 4
  • 2k

પ્રેમ સમાધિપાર્ટ – 34આખી રાત બધાએ ઉજાગરામાં કાઢી.. પરોઢ થયું પ્હો ફાટ્યું સવાર પડી... 9 વાગી ગયાં પણ શંકરનાથનાં કોઈ સગડ નહોતાં. બધાં આડોશ પાડોશમાં ગણગણ થવાં લાગ્યું... નિરાશ કલરવે કહ્યું “સર હવે અગ્નિદાહ દઈ દઈએ... જે આવવાનાં હતાં એની રાહ જોઈ કોઈ નથી આવ્યું હવે આવશે નહીં... મને ઓશીયાળો કરીને બધાં પોતપોતાનાં રસ્તે વહી ગયાં.” જૂનાગઢ રેલવે સ્ટેશન પર ખુબ ભીડ હતી યાત્રીઓ ટ્રેઈન આવવાની રાહ જોતાં હતાં... આખાં સ્ટેશનમાં ગીરદી અને ખુબ અવરજવર હતી. એમાંય હાથમાં બેગ અને ખભા પર બગલ થેલા સાથે ઉતાવળો કલરવ પ્લેટફોર્મ પર આવ્યો... હજી એનાં પગલાં પડે છે અને ટ્રેઈન આવવાની જાહેરાત થાય છે...