સંધ્યા - 46

(12)
  • 2.4k
  • 2
  • 1.1k

પંક્તિને એ બહેનની વાત એકદમ સ્પર્શી ગઈ હતી. પંક્તિનું માઈન્ડ સેટ નહોતું, આથી એ પણ એક કામવાળી બેનના વિચારને અનુસરવા લાગી હતી. એ બહેનોનું કામ જ એવું હોય કે કોઈની પણ વાતમાં આવી જાય અને ગમે ત્યારે દુશ્મની પણ થઈ જતી હોય છે. એમના વિચાર જ સાવ છીછરા હોય છે. આથી જ તો જીવનમાં આટલી મહેનત કરવા છતાં જીવન સાવ દુઃખી થઈ જીવતા હોય છે. એનું કારણ માત્ર એજ કે એમના વિચાર જ એમના જીવનને આગળ વધતું અટકાવે છે. અને આજે પંક્તિએ એ લોકોના વિચારને મનમાં સ્થાન આપ્યું હતું. પંક્તિએ એ વાતને મનમાં લઈને ખુબ મોટી ભૂલ કરી હતી. પણ