સંધ્યા - 43

  • 2.1k
  • 1
  • 982

સંધ્યા એના આખા પરિવાર સાથે હોલમાં બેઠી હતી. બધા વાતો કરી રહ્યા હતા પણ સંધ્યાનું વાતમાં ધ્યાન જ નહોતું. એ વિચારોમાં ગુચવાયેલ હતી કે, "કાલ સાક્ષી ચાર દિવસ માટે નહીં હોય, અભિમન્યુને કેમ હું સાચવી શકીશ!"સુનીલ થોડો અણસાર તો પામી ચુક્યો પણ ખરું એનું કારણ તો સંધ્યા જ જાણતી હોય એણે સંધ્યાને પૂછ્યું કે, "શું વિચારમાં છે?"હું વિચારું છું કે, અભિમન્યુને હવે ફૂટબોલની ટ્રેનિંગ આપવાની શરુ કરાવવી છે."હા, એ યોગ્ય સમય છે. અભિમન્યુ હવે પાંચ વર્ષનો થશે તો નાનપણથી જ એ શીખે તો એના પપ્પાની જેમ એક ખુબ સરસ નામના ધરાવતો પ્લેયર બની શકે. અને એના પપ્પાના શોખને એ પણ