શેઠ સુંદરલાલ

  • 8.1k
  • 1
  • 3.3k

નાટકશેઠ સુંદરલાલ ની જય હો શેઠ સુંદરલાલ ની જય હો...પાછળ મુનીમજી અને બીજા ચાર લોકો જય જ્ય કાર બોલાવતા જાય.શેઠ સુંદરલાલ ખુરશીમાં બીરાજ માન થાય છે.બે જણ પવન નાખે છે.સુંદરલાલ શેઠ: મુનિમજી પૈસાની ઉઘરાણી કરી છે.ને દહી ખાકે...મૂનીમજી : હા શેઠ બધાને અહી તેડાવી લાવ્યો છું જોર લગાકે...સુંદરલાલ શેઠ : તો પહેલા ને હાજર કરો વ્યાજ લાવ્યો કે નહી તેની ખાતરી કરી છે ને?મુનિમજી : આ બોલાવીને લાવ્યો જોર લગાકે.ચંદુ ચોટલી વાળો : રડતા રડતા આવે અને કહે છે શું વાત કરું સુંદરલાલ શેઠજી..સુંદરલાલ શેઠ : બોલને હવે દહી ખાકે..ચંદુ ચોટલી વાળો: સાહેબ મારી મરઘી ઈંડુ આપતી નથી.બજાર જવાતું નથી.પૈસા