સતીની કથા

  • 2.4k
  • 3
  • 842

સતીની કથાભગવાન બ્રહ્માનો એક પુત્ર રાજા દક્ષ હતો. દક્ષને ઘણી પુત્રીઓ હતી. એમાંથી સત્તાવીસના લગ્ન અત્યંત દેખાવડા ચંદ્રદેવ સાથે થયા હતા અને બાકીનામાંથી એક દક્ષયનીએ શિવ સાથે લગ્ન કરેલા.દક્ષને એની આ એક દીકરીની પસંદગી જરાયે નહોતી ગમી. શિવ પોતાનો મોટાભાગનો સમય બરફથી છવાયેલા હિમાલયમાં કૈલાસ પર્વત પર ગાળતા હતા અને ત્યાં ન હોય ત્યારે સ્મશાનમાં બેઠા હોય. એમનો દેખાવ પણ ભારે બિહામણો હતો. લાંબા, કાળા ભમ્મર ગૂંચવાયેલા કેશ અને ગળામાં સાપની માળા જોઈને સામેવાળા આંખો મીંચી જાય દક્ષને લાગતું હતું કે એની સુંદર દીકરીને શિવથી વધુ સારો પતિ મળવો જોઈતો હતો.દક્ષયનીનું બીજું નામ રૂદ્રાણી હતું. એ જોકે પોતાના પતિ શિવ