ભૂલોને સુધારતુ રબર

(13)
  • 3.9k
  • 2
  • 1.2k

વાર્તા:- ભૂલોને સુધારતુ રવરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની."સ્નેહલ, સ્નેહલ, હા તુ જ. હું તને જ બોલાઉં છું." મેં આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહીં. ફરીથી એ જ અવાજ આવ્યો અને ફરીથી કોઈ દેખાયું નહીં. અચાનક ફરીથી આવક આવ્યો અને મને કહ્યું, "હું એ જ ભગવાન છું જેની તુ સદાય ભક્તિ કરે છે. તુ હંમેશા મને સાચા હ્રદયથી પૂજે છે. એટલે આજે મારે તને કંઈક આપવું છે. માંગ તુ, તારે જે જોઈએ તે માંગ. તને આપીશ." "પ્રભુ, તમારો અવાજ સાંભળ્યો એ જ મારે મન તો બહુ મોટી વાત છે. તમારાં દર્શન ન થયાં એનું દુઃખ થયું, પણ મારે માટે તમારી