લવ યુ યાર - ભાગ 36

  • 2.8k
  • 3
  • 1.8k

મીત અને સાંવરી બંને પોતાની ગ્રાન્ડ મેરેજ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા અને એટલામાં ફરીથી મીતના મોબાઈલમાં જેનીનો ફોન આવ્યો એટલે મીત ફોન લઈને સાઈડમાં ગયો અને તેણે ફોન ઉપાડ્યોજેની થોડી અકળાયેલી જ હતી અને મીતને પૂછી રહી હતી કે, "ક્યાં છે તું ? તારો ફોન કેમ નથી લાગતો ?"મીત: હું બહાર છું અને થોડા કામમાં છું બોલને તારે શું કામ છે ?જેની: તું અહીં આવવાનો છે કે નહિ ?મીત: હા, આવવાનો છું.જેની: ક્યારે આવે છે તું અહીંયા મારે અરજન્ટલી તારી મદદની જરૂર છે.મીત: એ બધું હું તને પછી ફોન કરીને જણાવીશ અત્યારે હું થોડો બીઝી છું ચાલ મૂકું બાય.