નો ગર્લ્સ અલાઉડ - ભાગ 10

  • 3.4k
  • 1
  • 2.5k

આદિત્યનું મન ભારે થઈ ગયું. ફાલુદાનો આખો ગ્લાસ પણ એમના ભારી મનને હળવું ન કરી શક્યું. તેમણે તુરંત કડક ચા નો ઓર્ડર કર્યો. થોડા સમયમાં ચા હાજર થઈ ગઈ. ચાની ચૂસકી લેતા લેતા આરામ ખુરશી પર બેઠો આદિત્ય અનન્યા વિશે જ વિચાર કરી રહ્યો હતો. " છોકરી છે તો કમાલની! આટલી હિંમત તો અહીંયાના એમ્પ્લોયરમાં પણ નથી જેટલી હિંમત એ છોકરીમાં મેં આજ જોઈ..પણ એનો જીદ્દી સ્વભાવ મને બિલકુલ ન ગમ્યો. મને ચેલેન્જ કરીને ગઈ છે મને! આદિત્ય ખન્નાને!.." આદિત્યનો આખો દિવસ બસ અનન્યાના વિચારમાં જ ગયો. રાતે ગાડીમાંથી ઘરે પહોંચતા જ એ ડિનર કરવા બેસ્યો. એમની સાથે કાવ્યા પણ