નો ગર્લ્સ અલાઉડ - ભાગ 4

  • 3.7k
  • 2.7k

આદિત્ય ખન્ના એક 28 વર્ષનો સેલ્ફ બિઝનેસમેન. જેણે ખુદના દમ પર સાત વર્ષ પહેલાં એક કંપનીની શરુઆત કરી. જેમનું નામ આપ્યું. "એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ " નાની મોટી સેવા અને ચીજવસ્તુઓની એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ કરી આપનારી ઘણી કંપનીઓ બજારમાં હતી પરંતુ દરેક કંપનીઓ એડવર્ટાઇઝ માટે મોંઘી કિંમતો ચાર્જ સ્વરૂપે લેતા હતા. જેથી નાના બિઝનેસ કરતા લોકોને પોતાની પ્રોડક્ટ અને સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે આદિત્ય એ આ કંપનીની સ્થાપના કરી. પોતે ખુદ રિચ ફેમિલીમાંથી આવતો હોવાથી ઇન્વેસ્ટમેન્ટ એમની પાસે ઓલરેડી તૈયાર હતું. બસ જરૂર હતી તો આઈડિયાને સારી રીતે