મંથન મારું

  • 2.3k
  • 620

જીવનમાં અનુભવ ઘણા કડવા જોઈએ, માણસ જાતજાતના બધાં મળવા જોઈએ.   માણસને માણસમાં ઈશ્વર દેખાતો નથી, એથી એને પથ્થર મૂર્તિ ઘડવા જોઈએ.   પ્રેમને જાણીને જે પામી શકતા નથી, એ પ્રેમીના હૃદય કદી ન તૂટવા જોઈએ.   ખરેખર અહીંનો માનવ સાચો પુરુષ છે, તો કોઈ નારીના ચિર ન લુટવા જોઈએ.   વડીલો ઘોલકી જેવા મકાનમાં શું કરે ભલા! એને ઘરમાં ઓસરી હરવા ફરવા જોઈએ.   2 - મરણ વેળા મરણ વેળા એ હવે વાગે શરણાઈ છે, મલાજો મોતનો હવે ક્યાં જડવાઈ છે.   સિમેન્ટની દીવાલોને તમે તોડી શકો છો, એને કેમ તોડવી જે નફરતથી ચણાઈ છે.   ગુનેગાર છૂટા ફરે