આહિર દેવરો અને આલણદે

  • 2.4k
  • 892

આહિર દેવરો અને આલણદે શેત્રુંજી નદિ ને કાઠે પંખીના માળા જેવુ ગામ આહિરો ની વસ્તી હરહુર આહિર કરીન ગામ નો મુખી લાડકોડ મા ઉચરેલી એક દિકરી આલણદે ઈજ ગામ મા એક વિધવા આહિરાણી નો દિકરો દેવરો બેયને બાળાપણ નુ પ્રીતુ બંધાણી છે ભેગા પાડરુ ચરાવાજાય બેય ભેગા રમી ને મોટા થયા.....પચીતો આલણદે ક્યારેક ભાયુનુ ભાતલય ને જાય દેવરો ભેહુ ચારે નજર થી નજર મળીલ્યે નજર થી વાતુ કરી લ્યે ઈતો મર્યાદા વારો જમાનો કોયની બેન દિકરી ને એકલુ વગળા મા મળાય નય બેય ની પ્રીત ની ચરચા ગામ મા થાતી અને......હરહુર આહિર ની ઈચ્ચા હતી જ ભલે દેવરાન