લવ યુ યાર - ભાગ 35

  • 3k
  • 1.9k

મીત જેનીને કહી રહ્યો હતો કે, " પણ હું તો અત્યારે ઈન્ડિયામાં છું. "જેનીએ મીતની વાત વચ્ચે જ કાપી અને તે બોલી, " હા મને બધીજ ખબર છે કે, તું અત્યારે ઈન્ડિયામાં છે અને તારા જસ્ટ મેરેજ થયા છે પણ યાદ છે તને એકવખત તે મને પ્રોમિસ આપી હતી કે, મારે જીવનમાં કોઈ વાર તારી મદદની જરૂર પડશે તો તું મને મદદ કરશે તો મારે અત્યારે તારી ખૂબ જરૂર છે. પ્લીઝ અહીં આવી જા અને મને હેલ્પ કર.. પ્લીઝ યાર...અને જેની ફરીથી રડવા લાગી...હવે શું કરવું ? મીત સતત એકની એક વાત વિચારી રહ્યો હતો.... અને એટલામાં તેના મોબાઈલમાં સાંવરીનો