અનુભવની સરવાણી - 3

  • 2.4k
  • 910

વિશેષ બેંક ખાતું...કલ્પના કરો કે તમારી પાસે એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ (બેંક ખાતું) છે અને દરરોજ, તે બેંક ખાતામાં 86,400 રૂપિયા જમા થાય છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ તમે બેંક ખાતામાંથી પૈસા ઉપાડી તમારી તિજોરી કે બીજે ક્યાં પણ જમા નહીં કરી શકો. આ બેંક ખાતામાં કેરી ફોરવર્ડની સિસ્ટમ નથી, એટલે કે, તમે તે પૈસા બીજા દિવસ વાપરી શકતા નથી, તમારા જે પૈસા વપરાય નહીં તે પૈસા સાંજે પાછો લઈ લેવામાં આવે છે અને તેના પર તમારો કોઈ હક નથી અને આ બેંક એકાઉન્ટ ગમે ત્યારે બંધ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમે શું કરશો ?સ્વાભાવિક છે