નાની પણ ચોટદાર - 7

  • 2.7k
  • 1k

1258.*ભેગું એની પાસે જ થાય છે , જે વહેંચી શકે છે.,,,* *પછી ભલે એ પ્રેમ હોય, પૈસો હોય, ભોજન હોય કે માન સન્માન હોય .**સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે..* *અને**સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે...*1259.*અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે...**એ સુગંધ ભલે નથી આપતા* *પણ વસ્ત્ર બની આપણી ઈજ્જત ઢાંકે છે...**જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે...**એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે...*1260.*પંખી માળો ગૂંથે છે,**એ મૂરત નથી જોવડાવતાં,**કે નથી ગૃહશાંતિ કે ગ્રહશાંતિ કરાવતા.**એમના ઘર ભાંગતા નથી,**કારણ કે એ માળા ગૂંથે