પ્રેમનો વહેમ - ભાગ 6

  • 2.4k
  • 1.4k

વિહાગે આવતાંની સાથે જ ઓફીસે જવાનું ચાલું કરીદીધું.સુશીલાએ જ્યારે થોડાં દિવસ પછી પુછ્યું હવે તોઓફિસ પણ ચાલું કરી દીધી..હવે જિંદગીમાં આગળ શુંવિચાર્યું છે? ત્યારે એણે કહ્યું" મા મેં મારા નસીબનેસ્વિકારી લીધું છે. હવે લડવાથી હાર જ છે, તને મારાંમાટે જે યોગ્ય હોય તે કરો. સુશીલાનું ચાલે તો તરત જ પ્રાર્થીને વહું બનાવીને ઘરે લાવી દે. પ્રાર્થી માટેની એની લાગણી એને રોકી હતી.પોતાનાં દિકરા માટે પ્રાર્થી દુઃખી થાય એ એને મંજુર નહતું. એણે એક બે મહિના રાહ જોવાનું વિચાર્યું. વિહાગને ખુદથી ડર લાગતો હતો , એ સમજતો જોએ આ બધાંમાંથી જલ્દી બહાર નહી આવે તો .આગુસ્સો આ જખ્મો એને ડીપ્રેશનની એવી