લવ યુ યાર - ભાગ 34

(13)
  • 4.8k
  • 1
  • 3.5k

અલ્પાબેન, સુશીલાબેન, ખુશ્બુ, મીત તેમજ સાંવરી કેન્સર હોસ્પિટલમાં દાન આપવા માટે જાય છે. અલ્પાબેન પોતાના દીકરા મીતના આ નિર્ણય બદલ ગર્વ અનુભવે છે કે મારો દિકરો એક બિઝનેસમેન છે સાથે સાથે તે એક માણસ પહેલાં છે અને ઈશ્વરે તેનામાં માનવતા ઠસોઠસ ભરી છે. અને આમ તે પોતાના મનથી ખૂબ રાહત અનુભવે છે.હોસ્પિટલમાં દાન આપીને બધાં ત્યાંથી રિટર્ન થવા માટે નીકળે છે અને ધીમે ધીમે ચાલતાં ચાલતાં પોતાની કાર તરફ આગળ વધી રહ્યા છે અને અચાનક મીતના મોબાઈલમાં એક મેસેજ આવે છે…તેણે ફોન હાથમાં લઈને તે વાંચ્યો અને તે નર્વસ થઈ ગયો…સૂનમૂન થઈ ગયો…વિચારોમાં ખોવાઈ ગયો…એવો શું મેસેજ હશે જેણે મીતને